૧૦૮ જોડી લોટા ની સ્થાપના

અહીં માં રાંદલના જાગ (લોટ ) તેડાય છે ગોરણી જમાડવાનો અનેરો મહિમા છે બાળકોની માનતા મા અહીં ભક્તો રાંદલ તેડવા આવે છે જેના માટે પુ। બાપુ શ્રી એ ભવ્ય હોલ નુ સુંદર બાંધકામ કરાવેલ છે .અહીં 21/04/2013 ના રોજ માતાજી ના લોટા વાવ માંથી પ્રગટ થયેલા એ દિવસ બાપુ આ તારીખને "પાટોત્સવ" તરીકે મંદિર મા ઉજવે છે દરેક 21/04 ના રોજ મંદિરે ભવ્ય પાટોત્સવ રાખવામા આવે છે.