મંદિર નો ઇતિહાસ

રાંદલ માતાજી દડવા મંદિર નો ઇતિહાસ શ્રી રવિરાંદલ માતાજી નું પ્રાગટ્ય સ્થાન ધોળા - દડવા ૐ શ્રી સંજ્ઞાદેવી ચ વિદમહે સૂર્ય પત્નિય ધીમહિ તનો રવિરાંદલ પ્રચોદયાત || દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર રવિરાંદલ તારો પાલવ પકડે તેનો પળમા બેડો પાર ||

વધુ વાચો

:: પૂજામાં લાવવાની યાદી ::

(૧) સુહાગન સણગાર ૧ જોડી

(૨) દીકરી ઓ માટે લાણી.

(૩) માતાજી ને ધરવાની પ્રસાદી (બાળકો માટે)

અન્ય માહિતી માટે ફોન કરી સંપર્ક કરવો

9714241010/9898269968

ભગવાન સૂર્યનારાયણ

અહીં સૂર્યનારાય ભગવાન ભગવતી માં રવિરાંદલ ને બેસાડી મૃત્યુ લોકમા પાછા લઇ જતા હતા તેજ વખતે સૂર્યનારાય ના રથ નુ પૈડું તુટેલુ એ જગ્યા ઉપર હાલ સૂર્યનારાય ના ખુબ સુંદર અને અતિ ભવ્ય રથ ના દર્શન કરવામાં આવે છે

read more

વાવ ની માહિતી

!! આ એક ઐતિહાસિક વાવ છે. જ્યાં માં રાંદલ નું અહીં પ્રાગટ્ય થયેલું અને બાદમાં દડવા(વાવ ના દડવા) તરીકે ઓળખાઈ છે !!

read more

રાંદલમાં ના લોટા

હાલ રાંદલમાં ના સાનિધ્ય માં રાંદલ તેડવા માટે ૧૦૮ જોડી લોટા નો હોલ બનાવેલ છે ત્યાં દરેક ભક્તજનો માતાજી ના લોટા તેડવા અને ગોરણીઓ જમાડવા આવે છે.

read more

દ્રષ્ટિકોણ

પ.પૂ. મહંત શ્રી દિનેશપુરીબાપુ

લઘુ  મહંત શ્રી  અક્ષયપરીબાપુ

લઘુ મહંત શ્રી અજયપરીબાપુ

Locate Us

Address

Dineshpari bapu, Ravirandal Dham dhola dadva mahant Shree

Dadva, Gujarat

+91 9714241010

contact@ravirandalham.com

Account Details

Account no : 33900022574

IFSC Code. : SBIN0060027

Name. : Mr.Ajaypari D Goswami

Branch. :State Bank of India.

9714241010 (Ajaypari bapu)